👉 ડૉ.બાબાસાહેબ:બલી બકરે કી દિ જાતિ હૈ સેર કી નહી.સેર બનો."👉 ડરો નહી ડર ગયા સો મર ગયા.👉અનુ.જાતિ/ જનજાતિના જે લોકો હિન્દુ ધર્મ છોડી બાબા સાહેબના બતાવેલ રસ્તે ચાલી બૌદ્ધ ધર્મ અપનાવેલ છે તેમને અનુ.જાતિ/જનજાતિના તમામ લાભ મળવા પાત્ર છે.2003 ધર્મ પરિવર્તન કાયદા મુજબ 30 દિવસ પહેલા કલેક્ટરને લેખિત જાણ કરવી.જો કલેક્ટર 30 દિવસમા બૌદ્ધ બનવાની પરવાનગી આપતો નિર્ણય ના આપે તો પણ આપોઆપ મંજૂરી મળી ગઈ ગણાય.sc ના લાભ મળવા અંગે ભારત સરકાર અધિસૂચના 3/6/1990 તથા કલ્યાન મંત્રાલય 20/11/1990 આદેશ પત્ર ક્રમાક 12016/90 scd(આર.સેલ)તા.20/11/1990 તથાતા.5/2/16 ના ફરી આદેશ આપેલ છે.ગુજ.સરકારસમાજકલ્યાન વિભાગ ઠરાવનં.scw-1090/આઈ-85/ખ સચિવાલય ગાધીનગર તા.16/2/1991 તથા(1)મજૂર સમાજ કલ્યાણ આદિજાતિ વિકાસ ઠરાવ ક્રમાક scw/1277/31106/79/જ તા.20/6/1979(2)scw/1086/12913/365/ખ તા.24/7/1981(3)ભારત સરકાર ઠરાવ ક્રમાક તા.20/11/1090 ઠરાવ12016/28/90/ scd(આર.સેલ)(4) સંવિધાન(અનુ.જાતિ)આદેશ સુધારાઅધિનિયમ 1990 નં.15 તા.3/6/1990(5)નિયામક સમાજ કલ્યાણનો પત્ર ક્રમાક સક/જનરલ/4/551/4832/90-42 તા.4/1/1991 મુજબ મૂળ ગુજ.ના અનુ.જાતિ હિન્દુ માથી બૌદ્ધ બનેલને તા.20/11/1990 ની સૂચનાઓ મુજબ અનુ.જનજાતિ અંગેનો પ્રેશીડેન્શીઅલ ઓડેટ 1950 બહાર પિડવાની તારીખથી અનુ.જાતિ પ્રમાણપત્ર મળવાપાત્ર છે.(ઉપસચીવ સમાજ કલ્યાણ વિભાગ):- જય ભીમ નમો બુદ્ધાય બી.વી.વી.કચ્છ