Saturday, 12 March 2016

Welcome to the life of Pratik Vala

નમસ્કાર,
                        મારું નામ છે પ્રતિક વાળા. વ્યવસાયે એક શિક્ષક છું. અને ખરેખર ભીતરથી શું છું એ હજુ જાણી શક્યો જ નથી. કહેવાય છે કે "અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે, પરંતુ તેની ફી બહુ આકરી હોય છે." મેં પણ મારી જિંદગીમાં અનેક સારા - નરસા અનુભવો કર્યાં છે. અને એ અનુભવોને દુનિયા સમક્ષ મુકવાની હિંમત કરું છું આજે.

                        હા, દરેક વ્યક્તિને કદાચ આ એપમાં મેં દર્શાવેલ દરેક વાત સારી ન પણ લાગે. કદાચ કોઈને અણગમો થાય એ પણ શક્ય છે. પરંતુ હા આ એપમાં દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક તો એવું તમને જરૂર મળશે જેમાં કદાચ તમને રસ હોય અથવા તમને ગમે.

                        ખુલ્લા દિલથી જિંદગીના અનુભવો અને જિંદગીએ શીખવેલા પાઠ અને મેં ઈન્ટરનેટમાં કરેલ સર્જનને અહીં રજુ કરું છું.

( ખાસ નોંધ :- અહીં રજુ કરેલ 'વેદનાની વહેંચણી' અને 'Share to Support' ફેસબુકના પેજ છે. જેમાં તમે લોગ ઇન થઈને લાઈક કે કમેન્ટ કરી શકો છો. આ એપમાંથી પણ લોગ ઇન કરી શકશો. )

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...